રાજદ્રોહના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને આજે સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા છે. અગાઉ તેને અમદાવાદના કેસમાં જામીન મળી ગયા છે.