બ્લુ વ્હેલ ગેમને કારણે આપઘાત કરનાર પાલનપુરના યુવકે મોત પહેલાના વીડિયોમાં શું કર્યો મોટો ધડાકો?
પાલનપુરઃ બ્લુ વ્હેલને કારણે મોત થવાનો પહેલો કેસ ગુજરાતમાં સામે આવ્યો છે. પાલનપુરના યુવકે બ્લુ વ્હેલ ગેમને કારણે આપઘાત કરી લીધો છે. આ યુવકે આપઘાત કરતા પહેલા પોતાનો એક વીડિયો ઉતાર્યો છે, જેમાં તે બ્લુ વ્હેલના કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરી રહ્યો છે.