પરેશ ધાનાણી ગાંધીનગરમાં ગરબે ઘૂમ્યા, તેમની સાથે ગરબા રમનાર યુવતી કોણ? જુઓ વીડિયો

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ગાંધીનગરમાં પત્ની વર્ષા સાથે કલ્ચરલ ફોરમના ગરબા મહોત્સોવમાં રાસની રમઝટ બોલાવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola