પાટણઃ પેસેન્જર જીપ અને ટેન્કર વચ્ચે અકસ્માત; 4નાં મોત, 7 ઘાયલ, જુઓ વીડિયો

Continues below advertisement
પાટણઃ પેસેન્જર જીપ અને ટેન્કર વચ્ચે રાધનપુર મોટી પીપળી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પેસન્જર જીપને ટેન્કરે પાછળથી ટક્કર મારતાં ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં 7 ઘાયલ થયા છે. જેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram