પાસના અલ્પેશ કથીરિયા સામે પટેલ યુવતીએ જ કર્યા કેવા આક્ષેપ? સાંભળો ઓડિયો ક્લિપ

Continues below advertisement
પાટીદર આરક્ષણ સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશ્વિન સાંકડાસરિયાએ નવી દિલ્લી કારોલબાગ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે. આ અરજીમાં એક પાટીદાર યુવતીની ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બે મહિનામાં આપઘાત કરી લેશે, તેવી ચિમકી આપી રહી છે. આ ઓડિયો ક્લિપમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર તેણે આક્ષેપો લગાવ્યા છે. સાંભળો આ ઓડિયો ક્લિપ. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram