કેશુબાપાને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યો હાર્દિક પટેલ, મળ્યા પછી શું કહ્યું ? જુઓ વીડિયો
ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર સ્વ. પ્રવીણભાઈ પટેલનું અવસાન થતાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વિનર હાર્દિક પટેલ કેશુબાપાને મળવા ગયો હતો. કેશુબાપાને સાંત્વના આપ્યા પચી હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરી હતી.