પાટીદાર યુવકે રાદડિયાને ફોન કરીને હાર્દિક મુદ્દે શું કહ્યું? સાંભળો ઓડિયો
હાર્દિક પટેલ અંગે વિઠ્ઠલ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં અનેક ઓડિયો ક્લિપ ફરતી થઈ છે. જેમાંની એક ઓડિયો ક્લિપ અહીં પ્રસ્તુત કરી છએ. આ ઓડિયો ક્લિપમાં પાટીદાર યુવક વિઠ્ઠલ રાદડિયાને ફોન કરીને હાર્દિક મુદ્દે તેમને આપેલા નિવેદન અંગે વાત કરે છે. ઓડિયો ક્લિપમાં સાંભળો શું કરી વાત?