પાટીદાર યુવતીએ હાર્દિક મુદ્દે ભાજપના ધારાસભ્યને ફોન કર્યો તો ફોન જ કાપી નાખ્યો

રાજકોટ પૂર્વથી ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને એક પાટીદાર યુવતીએ ફોન કર્યો હતો અને હાર્દિકના સમર્થનને લઇને વાત કરતા ફોન કાપી નાખ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola