રાજકોટઃ યુવતીની છેડતી કરનાર યુવકની લોકોએ કેવી કરી ધૂલાઇ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટઃ ત્રિકોણબાગ પાસે યુવતીની છેડતી કરનાર રોમિયોની લોકોએ જાહેરમાં જ ધૂલાઇ કરી નાંખી હતી. યુવકને ફટકારતો આ વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયો આજે સવારનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Continues below advertisement