સુરતઃ યુવકને અર્ધનગ્ન કરી લોકોએ આખી માર્કેટમાં ફેરવ્યો ને માર્યો ઢોર માર, વીડિયો વાયરલ
Continues below advertisement
સુરતઃ શહેરના રિંગ રોડ વિસ્તારમાં ટેક્સ ટાઇલ માર્કેટમાં ચોરી કરતાં યુવકને માર મરાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી. કથિત ચોરીના આક્ષેપ સાથે યુવકને અર્ધનગ્ન હાલતમાં માર્કેટમાં ફેરવાયો હતો અને તેને માર મરાયો હતો.
Continues below advertisement