મહેસાણાઃ દારૂ ભરેલી કારના અકસ્માત પછી લોકોએ દારૂની બોટલો લેવા કરી પડાપડી, જુઓ વીડિયો
03 Nov 2018 11:39 AM (IST)
મહેસાણાઃ મોટપ ચોકડી પાસે દારૂ ભરેલી કાર અને બસ વચ્ચે અકસ્માત પછી લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Sponsored Links by Taboola