સહેજમાં મુખ્યમંત્રીની ખુરશી ચૂકી ગયા યેદુરપ્પા, લોકોએ આ વીડિયો વાયરલ કરી લીધી મજા

કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને 55 કલાકમાં જ રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર  જેમાં યેદુરપ્પા ખુરશી પર બેસતા બેસતા પડી જાય છે. લોકોએ આ વીડિયો મારફતે યેદુરપ્પા અને બીજેપી પર કટાક્ષ કર્યો છે કે યેદુરપ્પા મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા જતા પડી ગયા હતા. તેઓ સહેજમાં મુખ્યમંત્રીની ખુરશી ચૂકી ગયા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola