અમેરિકન CEOએ અંબાણીઓ વિશે એવું શું કહ્યું કે, મુકેશ ખડખડાટ હસી પડ્યા, જુઓ વીડિયો
ગઈ કાલે વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવેલા અમેરિકાન હન્ટસમેન કોર્પોરેશન સીઇઓ પીટર હન્સમેને પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન દરમિયાન તેમણે મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે ધીરુભાઈ અંબાણી અને તેમના બે દીકરા મુકેશ અને અનિલ વિશે પણ વાત કરી હતી. પીટરની વાત સાંભળીને મુકેશ ખડખડાટ હસી પડ્યા હતા. વીડિયોમાં જુઓ શું બોલ્યા પીટર?