PM મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા રવાના
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા રવાના થયા છે. ધણા સમયથી ડોકલામનો વિવાદ પણ ચાલી રહ્યો હતો, પરંતુ ડોકલામનો વિવાદ પણ ઉકેલાય ગયો છે અન ેબંને દેશોએ પોતાની સેના પાછી ખેંચી લીધી છે. ત્યારે પીએમ મોદી ચીન જવા માટે રવાના થઈ ચુક્યા છે.