નરેન્દ્ર મોદીના બર્થડે સેલિબ્રેશનમાં મ્યુઝિકલ શો, કયા ધારાસભ્ય સ્ટેજ પર નાચ્યા? જુઓ વીડિયો
17 Sep 2019 11:04 AM (IST)
નરેન્દ્ર મોદીના બર્થડે સેલિબ્રેશનમાં મ્યુઝિકલ શો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સ્ટેજ પર નાચતા જોવા મળ્યા હતા.
Sponsored Links by Taboola