મોદીએ નોટબંધી મુદ્દે ચિદમ્બરમે કરેલા કટાક્ષ મુદ્દે શું આપી પ્રતિક્રિયા? જુઓ વીડિયો
નવી દિલ્લીઃ નોટબંધી પછી નાગપુરમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે ડિમોનેટાઈઝેશન પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે એનડીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નોટબંધી બહુ મોટું કૌભાંડ છે અને તેની તપાસ થવી જોઈએ. જિલ્લા સહકારી બેંકોમાંથી કેશ ન મળવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. નોટબંધી ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી છે. ત્યારે મોદીએ ચિદમ્બરમના ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર પર પ્રતિક્રિયા આપી હતી. વીડિયોમાં જુઓ શું આપી પ્રતિક્રિયા?