મોદીને હાર પહેરાવવા જતા ભાજપના નેતા ગબડી પડતા મોદી પણ હસવા લાગ્યા, જુઓ વીડિયો
30 Sep 2018 06:16 PM (IST)
રાજકોટ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ હાર પહેરાવવા જતા જિલ્લા ભાજપના નેતા ભાનુભાઈ મહેતા ગબડી પડ્યા હતા. તેઓ ગબડી પડતા પીએમ મોદી પણ હસવા લાગ્યા હતા.
Sponsored Links by Taboola