માતા હીરાબાની પાડોશી આશા પટેલ મોદીને લાગી પગે, મોદીએ શું કરી વાત? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ સમિટ 2017ને લઈ ગુજરાત પ્રવાસ આવેલ પ્રધાનમંત્રી માતાનાં આશીર્વાદ લેવાં જતા આસપાસનાં પાડોશી પણ નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેવા ગયા હતાં. પ્રધાનમંત્રી વહેલી સવારે માતા હીરાબાનાં આશીર્વાદ લેવા ગયા હતા દરમિયાન પાડોશમાં રહેતાં દીક્ષિત પટેલનાં પુત્ર જૈમિક પટેલે પ્રધાનમંત્રીને પગે લાગી આશીર્વાદ લીધાં હતાં. નરેન્દ્ર મોદીએ કેટલીક વાત જૈમિક સાથે કરેલ. આ ઉપરાંત આશાબેન પટેલ પણ પ્રધાનમંત્રીના આશીર્વાદ લેવા ગયા હતાં. ત્યારે તેમની સાથે કરેલ વાતચીતમાં શું કીધું આવો જાણીએ.
Continues below advertisement