મોદી વહેલી સવારે માતાને મળવા ઉપડી ગયા, કોણ લાગ્યું મોદીને પગે? જુઓ વિડીયો
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિયમોમાં પાકા છે અને ગમે તેવા સંજોગોમાં પોતાના નિયમો તોડતા નથી. મોદી રોજ સવારે યોગ કરે છે અને આ એવો નિયમ છે જે તેઓ કદી તોડતા નથી. મોદી ગમે ત્યાં ગયા હોય પણ વહેલી સવારે યોગ અચૂક કરે છે.
Continues below advertisement