માતા હીરાબાને મળીને નીકળ્યાં ત્યારે PM નરેન્દ્ર મોદીએ કોને કર્યું ‘બાય બાય’? જુઓ વીડિયો
પીએમ મોદી આજે ગાંધીનગરની વિદાય લે તે પહેલાં જ કાફલા વગર માતા હીરાબાને મળવા પહોંચ્યા હતાં. ત્યારે નરેન્દ્ર મોદીને જોવા માટે આસપાસના લોકો પણ બહાર આવી ગયા હતાં. ત્યારે ત્યાંથી રવાના થતી વખતે લોકોને બાય બાય કરતા નજર આવ્યા હતા.