માસ્ક પહેરીને આવેલા ગુજરાતના કયા પ્રધાનને મોદીએ હાથ હલાવીને 'ના' કહી? જુઓ વીડિયો
21 Dec 2018 11:03 AM (IST)
વડોદરા એરપોર્ટ પર આવકારવા આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહને મોદીએ ખબર અંતર પૂછ્યા હતા અને આ રીતે બહાર ન નીકળવા જણાવ્યું હતું.
Sponsored Links by Taboola