PM મોદીના માતા હીરાબાએ બદલાવી જૂની 500-1000ની નોટ, મેળવી નવી 200ની નોટ, જુઓ વીડિયો
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ આજે રાયસણ સ્થિત ઓરિએન્ટલ બેંકમાંથી રૂપિયા 4500ની 500 અને 1000 રૂપિયાની નોટ આપીને નવી 2000 રૂપિયાની નોટ મેળવી હતી. હીરાબાને બેંક તરફથી એક 2000 રૂપિયાની નોટ, એક 500 રૂપિયાની નોટ અને 10-10 રૂપિયાના બે બંડલ આપ્યા હતા. બહાર આવ્યા પછી હીરાબાએ બધાને આ નવી નોટ બતાવી હતી.