પોતાના જન્મદિવસ પર કોઇ પણ સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા PM મોદી, જુઓ વીડિયો
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 68મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમણે દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરી હતી. તેઓ વહેલી સવારે કોઇ પણ પ્રકારની સુરક્ષા વિના માતાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરમાં રહેતા માતાના ઘરે પહોંચ્યા હતા.
મોદીએ તેમના ભાઈના ઘરે પહોંચીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા.મોદી 15 મિનિટ સુધી માતા સાથે રહ્યા હતા, માતાએ એમને મીઠું મોઢું કરાવ્યું હતું અને આશીર્વાદ આપ્યાં હતા
Continues below advertisement