PM નરેન્દ્ર મોદીએ માતા હીરાબાની મુલાકાત કરી લીધા આશીર્વાદ, જુઓ વીડિયો
વિદાય લે તે પહેલાં જ કાફલા વગર નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતાં. જ્યાં માતાના ખબર અંતર પૂછ્યા હતાં અને આશીર્વાદ લીધા હતાં. વૃંદાવન બંગલોમાં નરેન્દ્ર મોદીને જોવા માટે આસપાસના લોકો પણ બહાર આવી ગયા હતાં.