PM નરેન્દ્ર મોદી માતા હીરાબા સાથે કેટલી મીનિટ કરી મુલાકાત? જુઓ વીડિયો

PM મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે હોય ત્યારે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને માતા હીરાબાને મળવા અચૂક પહોંચતા હોય છે. ત્યારે આજે, શનિવારે તેઓ માતા હીરાબાને મળવા વૃંદાવન બંગલો પહોંચ્યા હતા. જ્યાં માતાના ખબર અંતર પૂછ્યા હતાં. લગભગ 30 મીનિટ જેટલો સમય માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola