માલદીવ બાદ શ્રીલંકા પહોંચ્યા પીએમ મોદી, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય વિદેશ પ્રવાસમાં માલદીવ પ્રવાસ બાદ આજે શ્રીલંકા પહોંચ્યા છે. કોલંબો એરપોર્ટ પર તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ . તેના બાદ ઈસ્ટર પર જે ચર્ચમાં હુમલો થયો હતો ત્યાં પહોંચ્યા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં તેઓ શ્રીલંકાઈ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે મુલાકાત કરશે.