અટલ બિહારી વાજયેપીના સન્માનમાં PM મોદીએ 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola