વડનગરઃ સાત વર્ષ બાદ વડાપ્રધાન મોદી પોતાના વતન વડનગર પહોંચ્યા છે. વડાપ્રધાનને જોવા માટે તેમના બહેન વસંતીબેન પહોંચ્યા હતા. પોતાના ભાઇ નરેન્દ્ર મોદીને જોઇ બહેન ભાવુક થઇ ગયા હતા.