રાજકોટના ગાંધી મ્યુઝિયમમાં મોદીએ કોંગ્રેસની કઈ ત્રિપુટી સાથે કરી લાંબી વાતચીત, રૂપાણી પાછળ ઉભા રહ્યા, જુઓ વીડિયો
01 Oct 2018 10:55 AM (IST)
રાજકોટમાં જંયતિ કાલરિયા, જીતુ ભટ્ટ અને હેલી ત્રિવેદી સાથે નરેન્દ્ર મોદીએ લાંબી વાતચીત કરી હતી. આ ત્રણેય કોંગ્રેસ સાથે સંકળાયેલા છે.
Sponsored Links by Taboola