મારી દીકરીએ પૂછ્યું, 'ભાઈ, વાગ્યું તો નથી ને? કોન્સ્ટેબલે ગાડીનો કાચ ખોલી મારામારી શરૂ કરી'
Continues below advertisement
જામનગરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઈ કાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. આ અંગે રીવાબાના માતા પ્રફુલ્લાબાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને ઘટનાની માહિતી આપી હતી.
Continues below advertisement