જૂનાગઢઃ પોલીસે યુવકને જાહેરમાં કેમ ફટકાર્યો? વીડિયો વાયરલ
Continues below advertisement
જૂનાગઢઃ ચોરવાડમાં પોલીસે એક શખ્સની જાહેરમાં ધૂલાઇ કરી હતી. ચોરવાડ ગામ ગેટ પાસે પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ શખ્સને લાકડીથી પોલીસે ફટકાર્યો હતો. બીયર અને દારુ સાથે યુવક પકડાયો હતો.
Continues below advertisement