સુરતમાં એબ્રોઇડરીના કારખાનામાં રવિવારની રજાને લઈને વિરોધ થયો હતો. અહીં પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.