અમદાવાદમાં સવારથી ધૂળીયું વાતાવરણ, વાદળો છવાતાં ગરમીમાં રાહત, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ આજે સવારથી શહેરમાં ધૂળીયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતાં રસ્તા પર બાઇક લઈને જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે, વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram