અમદાવાદમાં લાંબા સમય પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ લાંબા સમય પછી અમદાવાદમાં વરસાદની એન્ટ્રી થઈ છે. બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા અડધા કલાકથી શહેરના એસ.જી. રોડ, સરખેજ, સેટેલાઇટ, ઇસ્કોન, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, શ્યામલ, રામદેવનગર, વેજલપુર, આઇઆઇએમ, બોપલ, ઘુમા, શીલજ, નારણપુરા, ગુરુકુળ, મેમનગર, શાહપુર, આંબાવાડી, શિવરંજની, નહેરુનગરમાં વરસાદ પડી રહ્યો છે.
Continues below advertisement