અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના નવસારી અને તાપીમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંબાજી, સાબરકાંઠામાં પણ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી.