રાજસ્થાનઃ અશોક ગેહલોતની શપથવિધિમાં વિપક્ષના કયા દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર? જુઓ વીડિયો
17 Dec 2018 11:03 AM (IST)
અશોક ગેહલોતની શપથવિધિમાં શરદ પવાર, કુમાર સ્વામી, તેજસ્વી યાદવ, હેમંત શોરેન, શરદ યાદવ, સ્ટાલિન, તેજસ્વી યાદવ, ફારુક અબ્દુલ્લાહ હાજર રહ્યા હતા.
Sponsored Links by Taboola