રાજકોટઃ કોંગ્રેસી સભ્યો બસ આવી ને ભાજપનો કાર્યકર લથડિયા ખાઈને નીચે પડ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટઃ આજે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 21 સભ્યો સાથેની બસ રાજસ્થાનથી રાજકોટ પહોંચી હતી. તમામ સભ્યો બસમાંથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે જ ભાજપનો એક કાર્યકર લથડિયા ખાઇને નીચે ઢળી પડ્યો હતો. તે નીચે ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો છે.
Continues below advertisement