રાજકોટઃ આપઘાત કરનાર કુખ્યાત બૂકી કાળુ જયસ્વાલની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં તે અન્ય બૂકી સાથે વાત કરી રહ્યો છે અને સામેથી અન્ય બૂકી બેફામ ગાળો આપી રહ્યો છે.