‘કિશોર રામાણીએ મને એસિડ પાયો છે’, રાજકોટમાં વેપારીની હત્યાથી ખળભળાટ, જુઓ વીડિયો

રાજકોટઃ વેપારીની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. યુવકની સૂસાઇડ નોટ સામે આવી છે, જેમાં તે કિશોર ચના રામાણીએ પોતાને એસિડ પીવડાવ્યું હોવાનું જણાવ્યુ છે. 20 લાખની ઉઘરાણી બાકી હોવાનું પણ જણાવ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola