રાજકોટ સિટી બસના ડ્રાઈવરો દ્વારા રીક્ષા ચાલકને માર મારવામાં આવ્યો છે. પેસેન્જર ભરવા બાબતે સીટી બસ ઉપર હુમલો કર્યા પછી બસના ડ્રાઈવરો દ્વારા જાહેરમાં માર મરાયો હતો.