રાજકોટના જાણીતા ડોક્ટરે બે લુખ્ખા સાથે મળીને કમ્પાઉન્ડરને નિર્દયતાથી ફટકાર્યો, જુઓ થથરી જવાય તેવો વીડિયો
રાજકોટના ડૉક્ટર શ્યામ રાજાણીએ કમ્પાઉન્ડરને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ડૉક્ટરે લાઇફ કેર હૉસ્પીટલમાં કામ કરતા યુવાનને કારમાં અન્ય સાથીઓ સાથે ફટકાર્યો હતો અને બાદમાં મારી નાંખવાની ધમકી આપી હતી. યુવાન રાજકોટના સુત્રાપાડાના પ્રાસલી ગામનો યુવાન છે.