રાજકોટના ડોક્ટરે કારમાં કમ્પાઉન્ડરને બેફામ ગાળો આપી કરી એવી હરકતો કે લાગી જશે આઘાત, જુઓ વીડિયો
રાજકોટના ડૉક્ટરે પોતાનો રોફ જમાવવા કમ્પાઉન્ડરને બેફામ રીતે માર મારતો વીડિયો બનાવ્યો હતો. કારમાં ડૉક્ટર રાજાણીએ પોતાના સાથીઓ સાથે મળીને યુવકને સાંકળીથી માર મારી ગાળો આપી હતી. 22 દિવસ પહેલા કમ્પાઉન્ડર યુવાન ગુમ થયો હતો.