રાજકોટઃ પડધરીમાં લલિત કગથરાની આગેવાનીમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ, જુઓ વીડિયો

પડધરીમાં કોગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં  ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને પડધરીને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola