રાજકોટઃ વડોદરા નર્મદા નિમમમાં નોકરી કરતા અધિકારી પોતાને કલ્કીનો અવતાર ગણાવે છે. તેમનું નામ રમેશચંદ્ર ફેફર છે. જેઓ હાલ રાજકોટમાં રહે છે અને નોકરી પર ન જતાં હોવાથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.