રાજકોટઃ વેપારીની હત્યાનો આક્ષેપ જેના પર લાગ્યો છે તે કિશોર રામાણીએ શું કહ્યું? જુઓ વીડિયો
રાજકોટના વેપારીની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. યુવકની સૂસાઇડ નોટ સામે આવી છે, જેમાં તે કિશોર ચના રામાણીએ પોતાને એસિડ પીવડાવ્યું હોવાનું જણાવ્યુ છે. 20 લાખની ઉઘરાણી બાકી હોવાનું પણ જણાવ્યું છે.