રાજકોટ: ખેડૂતોના ઉપવાસ આંદોલનને પર લલિત વસોયાએ કહ્યું- સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે, જુઓ વીડિયો

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોનું ઉપવાસ આંદોલન ત્રીજા દિવસે પણ યથાવ છે. 12 ખેડૂતો પોતાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે. ઉપવાસ પર બેઠેલા 12 પૈકી 2 ખેડૂત ની હાલત લથડી હતી. સરકારને જગાડવા ખેડૂતોએ ઢોલ,નગારા,જાલર અને ડંકા વગાડી બેહરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. ખેડૂતોની મુલાકાતે આવેલા લલિત વસોયાએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે ખેડૂતો પરેશાન છે. સરકાર વીમા કંપની ને ફાયદો કરાવે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola