રાજકોટઃ આજે રાજકોટના મેયર તરીકે બીનાબેન આચાર્ય અને ડે.મેયર તરીકે અશ્વીન મોલિયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોની પણ આજે નિમણૂક કરવામાં આવી હતી.