રાજકોટઃ પ્રેમિકા સાથે સેક્સ માણતા ઝડપાયેલા યુવકની નગ્નાવસ્થામાં જ જાહેરમાં ધુલાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ: ગોંડલ રોડ પર આવેલા શાપર ગામમાં પ્રેમીને કપડાં કાઢી માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવકને લાકડી અને પટ્ટાથી માર મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં માર ખાતો યુવાન રાજકોટનો રહેવાસી છે અને શાપર વિસ્તારમાં રહેતી તેમની પ્રેમિકાને મળવા માટે જતો હતો. યુવતીના પરિવારજનોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો હતો. આ ઘટના એક સપ્તાહ પહેલાની છે. જે હવે વીડિયો રૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી.ગોંડલ રોડ પર આવેલા શાપર ગામમાં પ્રેમીને કપડાં કાઢી માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવકને લાકડી અને પટ્ટાથી માર મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં માર ખાતો યુવાન રાજકોટનો રહેવાસી છે અને શાપર વિસ્તારમાં રહેતી તેમની પ્રેમિકાને મળવા માટે જતો હતો. યુવતીના પરિવારજનોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો હતો. આ ઘટના એક સપ્તાહ પહેલાની છે. જે હવે વીડિયો રૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
Continues below advertisement