રાજકોટઃ યુવક યુવતી સાથે મનાવતો હતો રંગરેલિયા, ગાર્ડ આવી ગયો ને... જુઓ વીડિયો
રાજકોટઃ શહેરના૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા જાસલ કોમ્પ્લેક્સના સિક્યોરિટી ગાર્ડને માર મારવાની ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્સમાં રંગરેલીયા માણી રહેલા યુવક-યુવતીને ગાર્ડે રંગેહાથે ઝડપી લેતા યુવક અને તેના મિત્રો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.