પોતાને કલ્કીનો અવતાર ગણાવતાં રમેશચંદ્રે કર્ણાટકમાં કોની સરકાર બનવાનો કર્યો દાવો? જુઓ વીડિયો
વડોદરાઃ છેલ્લા આઠ મહિનામાં ફક્ત 16 દિવસ સુધી ઓફિસમાં હાજર રહેલા નર્મદા યોજનાના અધિક્ષક ઈજનેરે ઓફિસમાં ગેરહાજર રહેવા મામલે હાસ્યાપદ જવાબ આપ્યો છે. ઇજનેરે આપેલો આ લેખિત જવાબ હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેણે પોતાને કલ્કિનો અવતાર ગણાવ્યો હતો.